Panchang 11 December 2021: 11મી ડિસેમ્બર 2021, શનિવારનું પંચાંગ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય

Panchang In Gujarati: માગશર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ કયો સમય શુભ છે અને કયો સમય અશુભ સાબિત થઈ શકે છે તે જાણવા માટે અવશ્ય જુઓ 11 ડિસેમ્બર, 2021 શનિવારનું પંચાંગ.

Panchang 11 December 2021: 11મી ડિસેમ્બર 2021, શનિવારનું પંચાંગ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
Panchang 12 December 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:02 AM

પંચાંગ: હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય શુભ દિવસ, શુભ તિથિ, શુભ સમય વગેરે જોઈને કરવામાં આવે છે. આ બધી બાબતો વિશે જાણવા માટે પંચાંગની જરૂર છે. જેના દ્વારા તમે આવનારા દિવસોના શુભ અને અશુભ સમયની સાથે સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત, ગ્રહો, નક્ષત્રો વગેરે વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો. ચાલો પંચાંગના પાંચ અંગો – તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણની સાથે રાહુકાલ, દિશાશુલ, ભદ્ર, પંચક, મુખ્ય તહેવારો વગેરે વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવીએ.

11 ડિસેમ્બર 2021 નું ​​પંચાંગ (દેશની રાજધાની દિલ્હીના સમયના આધારે) વિક્રમ સંવત – 2078, આનંદ શક સંવત – 1943, પ્લવ

દિવસ (Day) શનિવાર
અયન (Ayana) દક્ષિણાયન
ઋતુ (Ritu) હેમંત
માસ (Month) માગશર
પક્ષ  (Paksha) શુક્લ પક્ષ
તિથી (Tithi) સાંજે 07:12 સુધી અષ્ટમી અને પછી નવમી
નક્ષત્ર (Nakshatra) પૂર્વા ભાદ્રપદ રાત્રે 10:32 સુધી અને પછી ઉત્તર ભાદ્રપદ
યોગ (Yoga) સિદ્ધિ
કરણ (Karana) વિષ્ટિ સવારે 07:04 સુધી અને પછી સાંજે 07:12 સુધી, પછી બાલવ
સૂર્યોદય (Sunrise) સવારે 07:14 કલાકે
સૂર્યાસ્ત (Sunset) સાંજે 05:50 કલાકે
ચંદ્ર (Moon) કુંભ રાશિમાં સાંજે 04:17 સુધી અને પછી મીન રાશિમાં
રાહુ કાળ (Rahu Kalam) સવારે 09:39 થી 10:57 સુધી
યમગંડ   (Yamganada) બપોરે 01:32 PM થી 02:50 PM
ગુલિક (Gulik) સવારે 07:04 થી 08:21 સુધી
અભિજિત મુહૂર્ત (Abhijit Muhurt) સવારે 11:54 થી બપોરે 12:35 સુધી
દિશાશુળ  (Disha Shool) પૂર્વ દિશામાં
ભદ્રા (Bhadra)
પંચક (Pnachak)
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો: Bhakti: શા માટે લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવે છે મહેંદી ? સ્ત્રીઓ શા માટે પહેરે છે હાથમાં બંગડી? જાણો પ્રચલિત હિન્દુ માન્યતાઓ પાછળનું વિજ્ઞાન

આ પણ વાંચો: Bhakti: રણથંભોરના ત્રિનેત્રથી લઈને ઉત્તરાખંડમાં ત્રિયુગી નારાયણ સુધી આ મંદિરો છે કપલ્સ માટે શુભ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">