આપનું ‘મંગળ’ કરશે આ મંગળવાર ! ફટાફટ જાણી લો આ ઉપાય

તમારા અધૂરા કામને પૂરા કરવામાં આજનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ આપને મદદરૂપ બની શકે છે. આપની દરેક નાની મોટી સમસ્યાઓનું સમાધાન આજના દિવસમાં એટલે કે મંગળવારના દિવસમાં છુપાયેલું છે.

આપનું ‘મંગળ’ કરશે આ મંગળવાર ! ફટાફટ જાણી લો આ ઉપાય
Tuesday Remedies (Symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:41 AM

જીવનમાં મંગળની કામના ભલાં કોને ન હોય ! આપણે સૌ ઈચ્છીએ કે જીવનના દેરક કાર્યોને આપણે સફળતા (SUCCESS) થી અને સરળતાથી પૂરા કરી શકીએ. શું તમે જાણો છો કે તમારા અધૂરા કામને પૂરા કરવામાં આજનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ આપને મદદ કરી શકે છે ? આપની દરેક નાની મોટી સમસ્યાઓનું સમાધાન આજના દિવસમાં છુપાયેલું છે. તો ચાલો જાણીએ આપની કઈ કઈ પરેશાનીઓને દૂર કરી શકે છે મંગળવાર અને એવા તો કયા ઉપાયો કરશો કે જે કરવા માત્રથી જ આપની તમામ ચિંતાઓ થશે દૂર  આવો જાણીએ.

શું તમે ઉધાર કે દેવાના ભારથી ચિંતાગ્રસ્ત છો? તો આપનું સમાધાન કરશે એક મંત્ર. ૐ ભૌમાય નમ: આ મંત્રનો નો રોજ 108 વખત જાપ કરો. કહેવાય છે કે આ મંત્રનો મંગળવારથી જાપ શરૂ કરી નિયમિત તેનો જાપ કરવો જોઈએ. માત્ર આટલું કરવાથી જ વ્યક્તિનું ભારણ હળવું થાય છે. વ્યક્તિને દેવા તેમજ ઉધારમાંથી મુક્તિ મળશે

શું ઝઘડાના કારણે દુશ્મનો વધી ગયા છે? ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ: નો દર મંગળવારે જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્રો બનાવી શકશો અને સાથે જ આપના વાણી અને વર્તનમાં પણ આપ પરિવર્તન અનુભવી  શકશો. તમે વધુ વિનમ્ર બની શકશો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બાળકમાં સારા ગુણો વિકસાવવા શું કરશો ? દાનએ સૌથી ઉત્તમ કાર્ય છે. તમે તમારા બાળક પાસે દાન કરાવો . જેના કારણે નાનપણથી જ તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય. બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાલૂણ મીઠાનું દાન કરાવવું જોઈએ. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. ઘરમાં કરવામાં આવતી દ કેટલીક બાબતોનો ફેરફાર પણ આપના બાળકમાં સારા ગુણો લાવી શકે છે. જેમકે ઘરમાં સ્વચ્છતા રાખવી, પલંગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.

શું તમે વેપારમાં નુકસાનીથી હેરાન છો? જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપાર ધંધામાં  વધારો થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.) આ પણ વાંચો : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ ! આ પણ વાંચો : સવારે ઉઠતાની સાથે જ કરો આટલા કામ, ચમકી ઉઠશે તમારૂ કિસ્મત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">