Sunday: કુંડલીમાં સૂર્યને બળવાન કરવા માટે કરો આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ, જાણો શું છે ફાયદાઓ

વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતાના સ્વરૂપમાં માનવાં આવ્યા છે.જેની ચાર્યે બાજુ તમામ ગ્રહો ભ્રમણ કરે છે.

Sunday: કુંડલીમાં સૂર્યને બળવાન કરવા માટે કરો આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ, જાણો શું છે ફાયદાઓ
surya pooja
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 17, 2021 | 3:15 PM

વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતાના સ્વરૂપમાં માનવાં આવ્યા છે.જેની ચાર્યે બાજુ તમામ ગ્રહો ભ્રમણ કરે છે. સૂર્યને નોકરી સામાજિક પ્રતિષ્ઠા,અને આત્મસમ્માન વિગેરેનો કારક માનવામાં આવે છે. સુર્ય એ નવ ગ્રહોનો રાજા છે. કુંડલીમાં તેની સ્થિતિ બળવાન હોવાથી અન્યો ગ્રહોના દુષ્પ્રભાવ આપોઆપ ઓછા થઈ જાય છે. એટલા માટે કુંડલીમાં સૂર્યની સ્થિતિ મહત્વપૂર્ણ હોય છે.

Surya Dev

Surya Dev

જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ, રોકાય  ગયેલા કામ, મેહનત કરવા છતાં ણા મળતી સફળતા જેવી તમામ સમસ્યાઓથી પરેશાન છો તો અમે અહી તમને એક ઉપાય બતાવી છીએ જે તમને માત્ર લાભ જ નહીં પરંતુ ઉન્નતિ તરફ લઈ જશે. પૌષ મહિનામાં ભગવાન સૂર્યની ઉપાસના કરવાની સાથે સાથે આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ પણ નિયમિત કરવા જોઈએ જે આપણાં માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. પૌષ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવી એ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. હિન્દુ પંચાંગ મુજબ 28 જાન્યુઆરી 2021 સુધી પૌષ મહિનો રહશે. આ સમય દરમ્યાન નિયમિત પેણે આદિત્ય હ્રદય સ્ત્રોત કરવાથી અત્યંત લાભ મળે છે. આ પાઠ કરવાથી ઘરમાં સુખ-શાંતિ મળે છે તેમજ ધન, સારી નોકરી તેમજ સમાજમાં સારી પ્રતિષ્ઠા પણ મળે છે. આ પાઠ કરવાથી તમામ પ્રકારના દુખ- દર્દ દૂર થાય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

પૌરાણિક માન્યતાઓ અનુસાર આદિત્ય હ્રદય સ્ત્રોતનું વર્ણન વાલ્મીકિની રામાયણમાં મળે છે. આ સ્ત્રોત અગસ્તય ઋષિને ભગવાન રામને રાવણ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આપ્યો હતો. ભગવાન શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતાં પેહલા આદિત્ય સ્ત્રોતનો પાઠ કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા હતા.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">