Solar Eclipse 2022: વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ ભારતમાં વસનારા અને વિદેશમાં વસનારા ભારતીયોને અલગ અલગ અસર કરશે? વાંચો શું કહે છે તજજ્ઞ

વર્ષનું પહેલું ખંડગ્રાસ સૂર્યગ્રહણ (Solar Eclipse 2022) 30 એપ્રિલ 2022 શનિ અમાવસ્યાના રોજ મેષ રાશિ(Aries) અને ભરણી નક્ષત્ર માં ખંડગ્રાસ સૂર્યે ગ્રહણ થશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાક 15 મીનીટ 19 સેકન્ડે શરૂ થઈ મોડી રાત્રે 4 કલાક 7 મીનીટ અને 56 સેકન્ડ સુધી રહેશે.

Solar Eclipse 2022: વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ ભારતમાં વસનારા અને વિદેશમાં વસનારા ભારતીયોને અલગ અલગ અસર કરશે? વાંચો શું કહે છે તજજ્ઞ
Solar Eclipse 2022 (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 5:32 PM

Solar Eclipse 2022: વર્ષનું પહેલું ખંડગ્રાસ સૂર્યગ્રહણ (Solar Eclipse 2022) 30 એપ્રિલ 2022 શનિ અમાવસ્યાના રોજ મેષ રાશિ(Aries) અને ભરણી નક્ષત્ર માં ખંડગ્રાસ સૂર્યે ગ્રહણ થશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાક 15 મીનીટ 19 સેકન્ડે શરૂ થઈ મોડી રાત્રે 4 કલાક 7 મીનીટ અને 56 સેકન્ડ સુધી રહેશે.  જ્યોતિષી ચેતન પટેલ ના જણાવ્યા અનુસાર આ સૂર્ય ગ્રહણ ભારત(India)માં દેખાવાનું નથી માટે તેની અસર નહિ રહે.

બીજુ શાસ્ત્ર અનુસાર રાત્રે થનારું સૂર્યે ગ્રહણ પણ અસર નથી કરતું તેથી પણ તેનું સૂતક ભારતમાં લાગશે નહીં ભલે ઘણી જગ્યાએ આપણને લખેલું વાંચવા મળે છે કે આ રાશિને શુભ અને આ આ રાશિ ને અશુભ જેમાં કઈ તથ્ય નથી. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ સૂર્યગ્રહણની ભારતમાં કોઇ પણ રાશિને શુભ કે અશુભ અસર થવાની નથી જેથી કોઇપણ જાતની શંકા થી પીડાવું નહિ

આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જે દક્ષિણ/પશ્ચિમ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં વિસ્તાર માં દેખાશે. ત્યાં તેની ગાઢ અસર થઈ શકે જે ગ્રહણ સમય થી 40 દિવસ અશુભ અસર થઈ શકે કોઈપણ કુદરતી આફત આવી શકે સાવચેતી રાખવી જોઈએ. શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની સીધી અસર સમગ્ર જગત પર પડે છે કેમકે તે આપણા જગત નો સૂર્ય જનક છે જ્યાં ગ્રહણ દેખાય ત્યાં , સૂર્યગ્રહણ પહેલાના 12 કલાકથી ગ્રહણ ની અસર શરૂ થઈ જાય છે અને તેની ગાઢ અસર લગભગ 40 દિવસ રહે છે

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કેવી રીતે સૂર્ય ગ્રહણ થાય

પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે.બીજીબાજુ ચંદ્ર પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે.હવે ચંદ્રમા ફરતો ફરતોસૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય ત્યારે તે સૂર્યને થોડા અંશે ઢાંકી દે. આ પરિસ્થિતિમાં સૂર્ય,ચંદ્ર,પૃથ્વી એક લાઇનમાં આવી જાય. જોકે ચંદ્રનું કદ  સૂર્યના કદ કરતાં ઘણું ઘણું નાનું હોવાથી ચંદ્રમા સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી ન શકે.પરિણામે સૂર્યની ગોળ કિનારી જોઇ શકાય જેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહેવાય છે.

આ પણ વાંચો-Astrology Latest News: 100 વર્ષે શનિવારે સર્જાઈ રહ્યો છે શુભ સંયોગ, શનિ મહારાજને રિઝવવા માટે અજમાવો આ ખાસ ઉપાયો

આ પણ વાંચો- Shani Panoti 2022: આ ત્રણ રાશિ શનિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ, જાણો શનિ પનોતી છતા કોને લાભ થવાના યોગ

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">