Rashifal 20 May 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને ગુરુવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

Rashifal 20 May 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Rashifal 20 May 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 20, 2021 | 7:02 AM

Rashifal 20 May 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને ગુરુવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોરંજન પ્રાપ્તિનો યોગ

વૃષભ : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મિથુન : જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

કર્ક : વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

સિંહ : વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો.

કન્યા : યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. ભવન, વાહન, સામાજિક પ્રતિષ્ઠાને લગતું વિશેષ ચિંતન. વિશેષ આર્થિક કાર્યો અંગે સામાન્‍ય હેરાનગતિનો યોગ. પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ.

તુલા : આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. આર્થિક ક્ષેત્રોમાં સમસ્‍યાઓ સંભવિત. રોકાણ વગેરે માટે સમય યોગ્‍ય નથી. આર્થિક કાર્યોમાં લોકપ્રિયતા સંબંધી વિવાદોથી યાત્રાનો યોગ

વૃશ્ચિક : બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

ધન : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

મકર : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્‍માન પ્રાપ્ત થશે. ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે.

કુંભ : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્‍માન પ્રાપ્ત થશે. ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે.

મીન : આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">