Panchang 13 February 2021: જાણો આજના શુભ મુહૂર્તો, રાહુકાળ અને દિશા

માઘ મહિનાના શુક્લ પક્ષની આજે બીજી તિથિ છે. આજે 13 ફેબ્રુઆરી 2021 છે. આજે ગુરુનો ઉદય છે. આજે બપોરથી ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, જે મોડી રાત સુધી રહેશે. મકાન, પ્લોટ, વાહન, ઝવેરાત વગેરે ખરીદવા માટે આ શુભ યોગ સારો માનવામાં આવે છે.

Panchang 13 February 2021: જાણો આજના શુભ મુહૂર્તો, રાહુકાળ અને દિશા
Panchang 13 February 2021
Follow Us:
| Updated on: Feb 13, 2021 | 8:21 AM

માઘ મહિનાના શુક્લ પક્ષની આજે બીજી તિથિ છે. આજે 13 ફેબ્રુઆરી 2021 છે. આજે ગુરુનો ઉદય છે. આજે બપોરથી ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, જે મોડી રાત સુધી રહેશે. મકાન, પ્લોટ, વાહન, ઝવેરાત વગેરે ખરીદવા માટે આ શુભ યોગ સારો માનવામાં આવે છે. આજે શનિવારે તમારે સંકટમોચન હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવાથી શનિના દુ:ખમાંથી પણ રાહત મળે છે. આજે ​​શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને શનિ દોષથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરવા જોઈએ.

આજનું પંચાંગ દિવસ: શનિવાર, માઘ માસ, શુક્લ પક્ષ, દ્વિતીયા તિથિ. આજની દિશા: પૂર્વ. આજ નો રાહુકાળ: સવારે 9.00 થી સવારે 10:30 સુધી. વિશેષ: ગુરુ અને શનિ ઉદય.

વિક્રમ સંવત 2077, 1942 ઉત્તરાયણ, દક્ષિણાગોલ, શિશિર ઋતુ માઘ માસ શુક્લ પક્ષ દ્વિતીયા 24 કલાક 57 મિનિટ સુધી, પછી તૃતીયા શતભિષા નક્ષત્ર 15 કલાક 11 મિનિટ સુધી, પછી પૂર્વભાદ્રપદ નક્ષત્ર શિવ યોગ, 25 કલાક 32 મિનિટ સુધી, પછી કુંભ રાશિમાં સિધ્ધિ યોગ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે 07:01 વાગ્યે થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 06:10 વાગ્યે થશે.

ચંદ્રોદય અને ચંદ્રાસ્ત આજે ચંદ્રોદય સવારે 08.10 વાગ્યે થશે. ચંદ્રાસ્ત સાંજે 07:42 કલાકે થશે.

આજે શુભ સમય અભિજિત મુહૂર્ત: આજે બપોરે 12:13 થી 12:58 મિનિટ સુધી.

ત્રિપુષ્કર યોગ: આજે બપોરે 03:11 થી રાત્રે 12:56 સુધી.

અમૃત કાળ: આજે સવારે 07.45 થી સવારે 09:24 સુધી.

વિજય મુહૂર્ત: 02:27 થી 03:12 સુધી.

આજે શનિવારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ અને હનુમાનજીના મંત્રોનો જાપ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારે કોઈ નવું કાર્ય કરવું હોય તો શુભ સમય અને મુહૂર્ત અનુસાર કરવું.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">