Kartik Purnima 2021: કાર્તિક પુર્ણિમા પર રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ

ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દાન કરવાથી હજારો ગણું ફળ મળે છે. તેથી, આ દિવસે ગરીબોને ગરમ વસ્ત્રો, ગરમ વસ્તુઓનું દાન કરવામાં આવે છે.

Kartik Purnima 2021: કાર્તિક પુર્ણિમા પર રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ
કાર્તિક પુર્ણિમા 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 2:39 PM

Kartik Purnima 2021: કાર્તિક પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 19 નવેમ્બર શુક્રવારે છે.

ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે દાન કરવાથી હજારો ગણું ફળ મળે છે. તેથી, આ દિવસે ગરીબોને ગરમ વસ્ત્રો, ગરમ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ સાથે પૈસાની કમી પણ દૂર થાય છે. એવું કહેવાય છે કે દેવતાઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવાળી ઉજવે છે. તેથી જ તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

મેષ-ગોળનું દાન

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

વૃષભ– ગરમ વસ્ત્રોનું દાન

મિથુન-મગની દાળનું દાન

કર્ક – ચોખાનું દાન

સિંહ-ઘઉંનું દાન

કન્યા-લીલો ચારો

તુલા– ખોરાકનું દાન

વૃશ્ચિકર – ગોળ અને ચણાનું દાન

ધન – ગરમ ખોરાક, જેમ કે બાજરી

મકર-ધાબળાનું દાન

કુંભ-કાળા અડદની દાળ

મીન – હળદર અને ચણાના લોટની મીઠાઈનું દાન કરો

આ દિવસે ચંદ્રોદય સમયે, આ છ તપસ્વીઓ, શિવ, સંભૂતિ, પ્રીતિ, સંતતિ અનસૂયા અને ક્ષમાની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ ભગવાન કાર્તિકેયની માતા છે અને તેમની પૂજાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ધૂપ-દીપ, નૈવેદ્યથી વિધિવત પૂજા કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થાય છે.

માન્યતાઓ અનુસાર દેવ દિવાળી પર ગંગાના કિનારે દીપ પ્રગટાવવામાં આવે તો માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ ખાસ દિવસે દીપદાનનું વિશેષ મહત્વ છે. નદી, તળાવ વગેરે જગ્યાએ દીવાનું દાન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે. એટલું જ નહીં, દેવાથી પણ મુક્તિ મળે છે. તેની સાથે જ જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરીના પાનથી (આંબાના પાન) બનેલું તોરણ બાંધવું જોઈએ અને મુખ્ય સ્થાનો પર દીવો પણ પ્રગટાવવો જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પણ  વાંચો: Viral : જંગલમાં જોવા મળ્યો કોબ્રાનો અદ્ભૂત નજારો, લોકો ગણાવી રહ્યા છે “આશીર્વાદ”

આ પણ વાંચો: માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">