AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ વૃશ્ચિક- 02 ઓગસ્ટ: ગેરસમજ બગાડી શકે છે સબંધો, વાણી પર રાખશો નિયંત્રણ

Aaj nu Rashifal: શેર, સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં રોકાણ ન કરો. કાર્યસ્થળમાં તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે મિત્રતા રાખો

Horoscope Today: દૈનિક રાશિફળ વૃશ્ચિક- 02 ઓગસ્ટ: ગેરસમજ બગાડી શકે છે સબંધો, વાણી પર રાખશો નિયંત્રણ
Horoscope Today Scorpio
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:52 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: સામાજિક પ્રવૃત્તિઓમાં તમારો સહકાર તમને યોગ્ય માન-સન્માન અને આદર આપશે. તમારી પ્રતિભા લોકો સમક્ષ ઉજાગર થશે. જો ઘરના રિનોવેશન માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો વાસ્તુના નિયમોનો પણ ઉપયોગ કરવો જરૂરી છે.

ધ્યાનમાં રાખો કે સહેજ ગેરસમજને કારણે, નજીકના મિત્રો અથવા ભાઈઓ સાથેના સંબંધો પણ બગડી શકે છે. તણાવને તમારા પર હાવી ન થવા દો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે.

શેર, સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં રોકાણ ન કરો. કાર્યસ્થળમાં તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે મિત્રતા રાખો. ઓફિસમાં બોસ અથવા સિનિયર અધિકારીઓ સાથે નાની બાબતે તણાવ થઈ શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં ખાટા-મીઠા સંઘર્ષ થશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે.

સાવચેતી- ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. તમારા આહાર પર નિયંત્રણ રાખો અને આયુર્વેદિક સારવાર લો.

લકી કલર – કેસરી

લકી અક્ષર – A

ફ્રેંડલી નંબર – 9

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">