Hanumanji Pooja Tips: મંગળવારે કરો હનુમાનજીના આ મહાઉપાય, તમામ કષ્ટો થશે દૂર, થશે બધા કામ

એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામ કથા હોય અથવા રામના ગુણગાન ગવાતા હોય, ત્યાં હનુમાનજી સ્વયં હાજર રહે છે.

Hanumanji Pooja Tips: મંગળવારે કરો હનુમાનજીના આ મહાઉપાય, તમામ કષ્ટો થશે દૂર, થશે બધા કામ
મહાવીરના મહાઉપાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:57 AM

Hanumanji Pooja Tips: સનાતન પરંપરામાં પવનપુત્ર હનુમાનજી(Lord Hanuman)ને શક્તિ અને બળનું પ્રતિક માનવામાં આવ્યા છે. હનુમાનજી કળિયુગમાં સૌથી વધુ પૂજાતા દેવતા છે, તેમનું માત્ર નામ લેવાથી જ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રી હનુમાનજીની ઉપાસ (Hanumanji pooja )ના માટે મંગળવાર (Tuesday) નો દિવસ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

શ્રી હનુમાનજી રામના ગુણગાન ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામ કથા હોય અથવા રામના ગુણગાન ગવાતા હોય, ત્યાં હનુમાનજી સ્વયં હાજર રહે છે. તો ચાલો આપણે જાણીએ તે તમામ ઉપાયો કે જેનાથી બજરંગબલીની કૃપા વરસે છે અને જીવનની દરેક મુશ્કેલીઓનો નાશ થાય છે.

1 હનુમાનની કૃપા મેળવવા માટે મંગળવારે કોઈપણ મંદિરમાં જાવ અને હનુમાનજીને સિંદૂર અને તેલ ચડાવો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે, આમ કરવાથી ભક્તની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

2 શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવા એ હનુમાનજીની ઉપાસના કરવાની એક સરળ રીત છે. જો તમે કોઈપણ સિદ્ધિ માટે દિવસમાં સાત વખત હનુમાન ચાલીસાના પાઠ કરો છો, તો તમને તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે.

3 કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે હનુમાનજીના ખૂબ જ સરળ મંત્ર ‘ૐ હનુમાનતે નમ:’ નો જાપ પંચમુખી રુદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી જોઈએ.

4 મંગળવારે શ્રી હનુમાનજીની પ્રતિમા અથવા ચિત્ર સામે ચોમુખી દીવો પ્રગટાવો. દરરોજ આ ઉપાય કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ઘરમાં સુખ-સંપત્તિનો વાસ રહેશે.

5 મંગળવારે સ્નાન-ધ્યાન બાદ એવા પીપળાના ઝાડ નીચે જાવ કે જ્યાં બજરંગબલીની મુર્તિ સ્થાપિત હોય. ત્યાં જઈને સૌ પ્રથમ પીપલાણા ઝાડને પાણી રેડવું, ત્યાર બાદ તેની સાત વાર પરિક્રમા કરવી. ત્યાર બાદ પીપલાણા ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા. માનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય કરતાં રહેવું.

6 હનુમાન ચાલીસાની જેમ હનુમાનજી ની પૂજા સાથે જોડાયેલા કેટલાક માનસ મંત્રો છે. જેના શ્રદ્ધા પૂર્વક જાપ કરવાથી હનુમત કૃપા પ્રાપ્ત થાય છે. જેમ કે અગર તમે કોઈ કોર્ટ-કચેરીમાં કેસ જીતવા માંગો છો તો તે કેસની ફાઇલને રાખીને હનુમાનજીના ફોટો કે મુર્તિ સામે રાખીને પૂરી શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ – ‘પવન તનય બલ પાવન સમાન’ આ મંત્રનો જાપ કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

નોંઘ: અહી આપેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતા પર આધારિત છે અને આના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આ લેખને સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">