Garuda Purana: સવાર સવારમાં કરો આ 5 કાર્ય, મળશે શુભ પરિણામ, જાણો ક્યાં છે આ કાર્યો ?

આ પાંચ કર્યો કરવાથી શરીર અને મનની શુદ્ધિકરણ સાથે, તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમારો દિવસ શુભ રહે છે

Garuda Purana: સવાર સવારમાં કરો આ 5 કાર્ય, મળશે શુભ પરિણામ, જાણો ક્યાં છે આ કાર્યો ?
5 વસ્તુઓ વિશે જાણો જે દરેક વ્યક્તિએ સવારે કરવી જ જોઇએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 6:54 AM

Garuda Purana: ગરુડ પુરાણ એક એવું મહાન પુરાણ છે જે જીવનના ઉત્થાન માટે માનવજાતને પ્રેરણા આપે છે. આ પુરાણમાં, ઘણી નીતિઓ વ્યક્તિના જીવનને દિનચર્યામાંથી સુધારવા માટે કહેવામાં આવી છે, જેને અપનાવીને વ્યક્તિ ન માત્ર પોતાનું જીવનને મંગલમય બનાવે છે, પણ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત પણ કરે છે.

અહીં આવી 5 વસ્તુઓ વિશે જાણો જે દરેક વ્યક્તિએ સવારે કરવી જ જોઇએ. આ સાથે, શરીર અને મનની શુદ્ધિકરણ સાથે, તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમારો દિવસ શુભ રહે છે. તમારા બધા કામ સરળતાથી થઈ જાય છે. તો ચાલો જાણીએ 5 વસ્તુઓ વિશે.

સ્નાનં દાનમ્ હોમં સ્વાધ્યાયો દેવતાર્તનમ્ યસ્મિન્ દિને ન સેવ્યન્તે સ વૃથા દિવસો નૃણામ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

1 સ્નાન શાસ્ત્રોમાં મનની શુદ્ધતાની સાથે શરીરની શુદ્ધતા વિશે પણ કહેવામાં આવ્યું છે. શરીરની શુદ્ધતા માટે વ્યક્તિએ નિયમિત સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ રોજ સવારે સ્નાન કરે છે તે દિવસભર મહેનતુ રહે છે. તે તમામ રોગોથી સુરક્ષિત છે અને તે દરેક કાર્યને ખંતપૂર્વક કરવા સક્ષમ છે, જેના કારણે તેને શુભ પરિણામ મળે છે.

2 દાન દાનની વાત માત્ર ગરુડ પુરાણમાં જ નહીં પરંતુ અન્ય શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે. વ્યક્તિએ તેના હાથથી દરરોજ કંઈક દાન કરવું જોઈએ.પછીઓ ભલે તે ખોરાક હોય કે ગમે તે. તેના કારણે પરિવારમાં ખુશીઓ રહે છે અને કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી.

3 હવન અથવા દિપક આમ, શાસ્ત્રોમાં હવનનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. હવન કરવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે અને ઘરની નકારાત્મકતા દૂર થાય છે. પરંતુ જો તમે દરરોજ હવન ન કરી શકો તો ઓછામાં ઓછું રોજ એક દીવો પ્રગટાવો. એક દીવો મંદિરમાં અને એક તુલસી પાસે રાખો. આ દરેક કાર્યમાં સફળતા આપે છે. વાસ્તુ દોષ દૂર થાય છે.

4 જાપ દિવસમાં થોડો સમય કાઢો અને ભગવાનનો જાપ કરો. ભલે તમે ગમે તે મંત્ર વાંચો, પણ ભગવાનનો જાપ કરવાનો નિયમ બનાવો. તેનાથી ઘરની સૌથી મોટી પરેશાનીઓ ટળી જાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

5 દેવ પૂજન રોજ સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ. આ સાથે, તમારા ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની કૃપા હંમેશા રહે છે અને બધી મુશ્કેલીઓ ટળી જાય છે.

અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓને આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જંરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 13 ઓગસ્ટ: મહેમાનોના આગમનથી ઘરનું વાતાવરણ રહેશે ખુશખુશાલ, લગ્નેતર સબંધોથી રહો દૂર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 13 ઓગસ્ટ: પ્રોપર્ટીને લગતા કોઈપણ ગંભીર મુદ્દા પર થશે ચર્ચા, વિદ્યાર્થીઓને મળશે સારા સમાચાર

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">