Bank Privatisation મામલે બે બેંકોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે

નીતિ આયોગે નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન બે જાહેર ક્ષેત્રની બેંકોના નામને અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું છે.

Bank Privatisation મામલે બે બેંકોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે
ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 9:07 AM

નીતિ આયોગે નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન બે જાહેર ક્ષેત્રની બેંકોના નામને અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યું છે. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાના ભાગ રૂપે આ પગલું લેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીની પસંદગી કરવાની જવાબદારી આયોગને સોંપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી .

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં કામગીરી ચાલી રહી છે. આ કિસ્સામાં નીતિ આયોગ દ્વારા એક – બે બેઠકો બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઘણા પાસાઓ ધ્યાનમાં લેવાની જરૂર છે. આમાં માનવ સંસાધન સંચાલન, નાણાકીય સ્થિતિ વગેરે શામેલ છે. નીતી આયોગની ભલામણ બાદ કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે રચાયેલા મુખ્ય સચિવો (કોર ગ્રુપ) ના ગ્રુપ દ્વારા વિચારણા કરવામાં આવશે. આ ઉચ્ચ-સ્તરના ગ્રુપના અન્ય સભ્યો આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, ખર્ચ સચિવ, કોર્પોરેટ બાબતોના બાબતોના સચિવ, કાયદા સચિવ, જાહેર સાહસોના વિભાગના સચિવ, રોકાણ અને જાહેર એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ અને સચિવ વહીવટી વિભાગ વગેરે છે.

કર્મચારીઓના હિતનું ધ્યાન રાખવામાં આવશે સચિવોના મુખ્ય કોર ગ્રુપની મંજૂરી પછી નામની અંતિમ સૂચિ મંજૂરી માટેની વૈકલ્પિક વ્યવસ્થામાં જશે અને અંતે તે વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જશે. કેબિનેટની મંજૂરી પછી, નિયમનકારી સ્તરે ફેરફારો કરવામાં આવશે જેથી ખાનગીકરણના માર્ગને સરળ બનાવવામાં આવે. ગયા મહિને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, “બેંકોના ખાનગીકરણ કરવામાં આવશે તેવા કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.” તેના પગાર, ધોરણ અથવા પેન્શન સહિતની દરેક બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. ”

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

1.75 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. આમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ શામેલ છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">