SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે
State Bank of India
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 7:28 AM

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ગ્રાહકોઅગત્યના સમાચાર આવ્યા છે. બેંકે શાખાઓના કામકાજના સમય બદલ્યા છે. કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ શાખા સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી કામ કરતી હતી હવે તેમાં 2 કલાક વધારવામાં આવ્યા છે. હવે બેંક શાખાઓ 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

બેંકના કામકાજના સમય બદલ્યાં છે અગાઉ કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કામકાજના સમય ઘટાડ્યા હતા. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કામના કલાકોમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઇએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે કે ગ્રાહકો તેમની બેંક સંબંધિત કામ સવારે 10 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કરી શકશે. અમારી બધી શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે, તેમ બેંકે ટ્વિટ કર્યું છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

રોકડ ઉપાડના નિયમો બદલાયા એસબીઆઈએ તેના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જારી કરી તેઓને નવા રોકડ ઉપાડના નિયમો વિશે માહિતગાર કર્યા છે. તદનુસાર હવે બિન-સ્થાનિક શાખાઓમાંથી કેશ ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી છે અને ગ્રાહકો એક દિવસમાં 25000 રૂપિયા ઉપાડી શકશે.

1 દિવસમાં રૂપિયા 25000 ઉપાડી શકાશે એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, “કોરોના રોગચાળામાં તેના ગ્રાહકોને સમર્થન આપવા માટે એસબીઆઇએ ચેક અને ઉપાડના ફોર્મ્સ દ્વારા બિન-સ્થાનિક રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહકો તેમની નજીકની શાખા (હોમ બ્રાન્ચ સિવાય) જાતે જઈ એક દિવસમાં તેમના બચત ખાતામાંથી 25,000 રૂપિયા ઉપાડ કરી શકે છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">