તમારું ખાતું એ બેંકોમાં છે જે મર્જ થઇ છે , તો આ વિગતો અપડેટ કરો નહીતો પડશો મુશ્કેલીમાં

સિન્ડિકેટ બેંક, અલ્હાબાદ બેંક, દેના બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક એ જાહેર ક્ષેત્રની બેંકો છે જે મર્જ થઈ ગઈ છે. આ કારણે આ બેંકોના જૂના આઇએફએસસી કોડ નકામા થઈ ગયા છે.

તમારું ખાતું એ બેંકોમાં છે જે મર્જ થઇ છે , તો આ વિગતો અપડેટ કરો નહીતો પડશો મુશ્કેલીમાં
પ્રતીકાત્મ તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 11:28 AM

સિન્ડિકેટ બેંક, અલ્હાબાદ બેંક, દેના બેંક અને યુનાઇટેડ બેંક વગેરેના જૂના IFSC કોડ જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પછી બિન ઉપયોગી બન્યા છે. આ સાથે નેટ બેંકિંગ અથવા ઓનલાઇન ટ્રાંઝેક્શન થશે નહીં. જો તમને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે નવો કોડ મેળવવાની જરૂર છે. આ માટે બેંક શાખામાં જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેસીને નવો IFSC કોડ જાણી શકો છો.

રજિસ્ટ્રેશનથી IFSC કોડ બદલો તમારો આઈએફએસસી કોડ બદલવા માટે તમારે તમારી બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને પછી તમારી વિગતો ભરીને નવા આઈએફએસસી કોડ માટે નોંધણી કરાવવી પડશે. ગ્રાહકો બેંકોના ટોલ ફ્રી નંબર પર કોલિંગ કરીને પણ મદદ લઈ શકે છે.

આ રીતે પણ નવો કોડ પણ મેળવી શકો છો જુના IFSC કોડને નવા સાથે બદલવા માટે ગ્રાહકોએ તેમની બેંક પ્રૂફની સોફ્ટકોપી સબમિટ કરવાની રહેશે. તમે તમારા નોંધાયેલા મોબાઈલ નંબરથી ઓનલાઇન કરેક્શન માટે વિનંતી મોકલી શકો છો જે આધારકાર્ડ સાથે જોડાયેલ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

બેંક શાખામાંથી IFSC અપડેટ કરી શકાય જો તમારું ખાતું એ બેંકોમાં છે જે મર્જ થઈ ગઈ છે, તો તમારે નવું આઈએફએસસી કોડ મેળવવા માટે તમારી જૂની પાસબુક અને ચેક બુક બેંકને સોંપવી પડશે. બદલામાં તેઓ તમને પાસબુક અને તમારી અપડેટ કરેલી વિગતોવાળી ચેકબુક આપશે.

આ બેંકોના કોડ અમાન્ય થયા સિન્ડિકેટ બેંક, અલ્હાબાદ બેંક, દેના બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક એ જાહેર ક્ષેત્રની બેંકો છે જે મર્જ થઈ ગઈ છે. આ કારણે આ બેંકોના જૂના આઇએફએસસી કોડ નકામા થઈ ગયા છે. આ બેન્કોના ખાતા ધારકોને ઓનલાઇન બેંકિંગ સુવિધાઓનો લાભ યથાવત રાખવા માટે વેબ પોર્ટલ પર તેમના આઈએફએસસી કોડ્સને અપડેટ કરવા કહેવામાં આવ્યું છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">