DISINVESTMENT : LIC અને સરકાર IDBI BANK માંથી બહાર નીકળશે , PM Modi ની કેબિનેટે આપી મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ બુધવારે આઈડીબીઆઈ બેંક (IDBI BANK) લિમિટેડમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે.

DISINVESTMENT : LIC અને  સરકાર IDBI BANK માંથી બહાર નીકળશે , PM Modi ની કેબિનેટે  આપી મંજૂરી
IDBI BANK
Follow Us:
| Updated on: May 06, 2021 | 8:24 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ બુધવારે આઈડીબીઆઈ બેંક (IDBI BANK) લિમિટેડમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે.

ફેબ્રુઆરીમાં બજેટના ભાષણ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરી હતી. હાલમાં IDBI બેંકનું નિયંત્રણ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા થાય છે. ભારત સરકાર પ્રમોટરની ભૂમિકામાં છે. સરકાર દ્વારા આઈડીબીઆઈ બેંકમાં કેટલો હિસ્સો વેચવામાં આવશે તે LIC નક્કી કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની સલાહ લીધા બાદ આ કામગીરી કરશે. IDBI (Industrial Development Bank of India) માં ભારત સરકારનો હિસ્સો 45.48 ટકા છે જ્યારે LICનો હિસ્સો 49.24 ટકા છે. હવે CCEA બુધવારે આ મામલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

LIC બોર્ડે ઠરાવ પસાર કર્યો LICના બોર્ડે એક ઠરાવ પસાર કર્યો છે કે LIC ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા IDBI બેંક લિમિટેડમાંનો હિસ્સો ઘટાડી શકે છે. વળી સરકાર વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા તેનો હિસ્સો વેચી શકે છે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેંકમાં નવા ફંડ, ટેકનોલોજી અને મેનેજમેન્ટ હશે, જે આઈડીબીઆઈ બેંકના વિકાસને પણ વેગ આપશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિકાસ કાર્ય માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો ઉપયોગ થશે સરકાર અને એલઆઈસીની મદદ વિના બેંક વધુ બિઝનેસ મેળવશે. સરકારી હિસ્સાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવતા નાણાંનો ઉપયોગ વિકાસલક્ષી કાર્યક્રમો માટે કરવામાં આવશે. દરમિયાન માર્ચ ક્વાર્ટરમાં બેંકને 512 કરોડનો નફો મળ્યો છે. આ ક્વાર્ટરમાં બેંકે 135 કરોડની આવક કરી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">