Bank holiday in August 2021: જાણો ઓગસ્ટમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Bank holiday in August 2021 : જો તમારી પાસે ઓગસ્ટ મહિનામાં મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જુલાઈમાં બે – ચાર દિવસ નહીં પરંતુ બેંકો 15 દિવસ માટે બંધ(Bank holiday) રહેશે. જોકે આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથે દરેક રાજ્યમાં આવતી નથી. તમારે બેંકમાં જતા પહેલા રજાઓની […]

Bank holiday in August 2021: જાણો ઓગસ્ટમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays August 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 6:20 AM

Bank holiday in August 2021 : જો તમારી પાસે ઓગસ્ટ મહિનામાં મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જુલાઈમાં બે – ચાર દિવસ નહીં પરંતુ બેંકો 15 દિવસ માટે બંધ(Bank holiday) રહેશે. જોકે આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથે દરેક રાજ્યમાં આવતી નથી. તમારે બેંકમાં જતા પહેલા રજાઓની યાદી તપાસવી જોઇએ. બેંકિંગ રજાઓની યાદી આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે.રાજ્ય અનુસાર બેંકની રજાઓ અલગ – અલગ હોય છે.

RBI રજાઓ જાહેર કરે છે RBI અલગ – અલગ રાજ્યો અનુસાર બેંકની રજાઓ નક્કી કરે છે. ઓગસ્ટ મહિનામાં બેંકો કુલ 15 દિવસ (RBI Bank Holidays List) માટે બંધ રહેશે. તમને જણાવી દઈએ કે બેંકો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં વિવિધ તહેવારો, મેળા અથવા કોઈ વિશિષ્ટ કાર્યને કારણે બેંકોમાં રજાઓ રહેતી હોય છે.

જુઓ RBIનું લિસ્ટ (Bank Holiday in August 2021)

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

1 ઓગસ્ટ, 2021: મહિનાના પહેલા દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 8 ઓગસ્ટ, 2021: રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 13 ઓગસ્ટ, 2021: આ દિવસે Patriot’s Dayના કારણે ઇમ્ફાલની બેંકો બંધ રહેશે. 14 ઓગસ્ટ, 2021: અઠવાડિયાનો બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે. 15 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકના કામકાજમાં રજા રહેશે. 16 ઓગસ્ટ, 2021: આ દિવસે પારસીઓનું નવું વર્ષ હોવાના કારણે મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઈ અને નાગપુર ઝોનની બેંકમાં રજા રહેશે. 19 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમના કારણે અગરતલા ઝોન, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર,કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર. નવી દિલ્હી, રાયપુર, પટના, શ્રીનગર અને રાંચી ઝોનમાં બેંક બંધ રહેશે. 20 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમ અને પહેલું ઓણમ હોવાથી બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચી, કેરળમાં બેંક બંધ રહેશે. 21 ઓગસ્ટ, 2021: આ દિવસે થિરુવોણમ હોવાના કારણે કોચી અને કેરળ ઝોનની બેંક બંધ રહેશે. 22 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર અને રક્ષાબંધન હોવાના કારણે બેંક બંધ રહેશે. 23 ઓગસ્ટ , 2021: આ દિવસે શ્રી નારાયણ ગુરુ જયંતી હોવાના કારણે કોચ્ચી અને કેરળની બેંકમાં રજા રહેશે. 28 ઓગસ્ટ, 2021: આ દિવસે ચોથો શનિવાર હોવાના કારણે બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટ, 2021ઃ આ દિવસે રવિવારના હોવાના કારણે બેંકમાં રજા રહેશે. 30 ઓગસ્ટ, 2021: આ દિવસે જન્માષ્ટમી હોવાના કારણે અમદાવાદ, ચંડીગઢ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના,રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગર ઝોનમાં બેંક બંધ રહેશે. 31 ઓગસ્ટ, 2021: શ્રી કૃષ્ણ અષ્ટમી હોવાના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.

પાંચ દિવસનું લોન્ગ વિકેન્ડ મળશે ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસ લાબું વિકેન્ડ મળશે. આ રજાઓ 19 થી 23 ઓગસ્ટની વચ્ચે છે. આ સ્થિતિમાં આ રજાઓ એક સાથે જે ઝોનમાં આવી રહી છે ત્યાં કામનું એડવાન્સ પ્લાનિંગ જરૂરી બને છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">