Bank Fraud : ભેજાબાજોએ 11 વર્ષમાં 50 હજારથી વધુ મામલાઓમાં લોકોને ૨ લાખ કાર્ડથી વધુનો ચૂનો ચોપડયો!!!, SBI ગ્રાહકો માટે જારી કર્યું આ એલર્ટ

જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Bank Fraud : ભેજાબાજોએ 11 વર્ષમાં 50 હજારથી વધુ મામલાઓમાં લોકોને ૨ લાખ કાર્ડથી વધુનો ચૂનો ચોપડયો!!!, SBI ગ્રાહકો માટે જારી કર્યું આ એલર્ટ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 15, 2021 | 6:47 PM

જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -SBI માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે તેના તમામ ગ્રાહકોને એલર્ટ જારી કર્યું છે. SBIએ તેના લાખો ગ્રાહકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિશે ચેતવણી આપી છે. ટ્વિટર હેન્ડલ પર આ ચેતવણી આપવામાં આવી છે.

SBIએ કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, નેટ બેંકિંગ પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, જન્મ તારીખ, CVV નંબર, ડેબિટ કાર્ડ નંબર, વ્યક્તિગત ઓળખની વિગતો વગેરે કોઈની સાથે શેર ન કરવા જોઈએ. ચેતવણી જારી કરતાં SBIએ ગ્રાહકોને કેટલાક સૂચનો પણ આપ્યા છે જેને તેઓએ અનુસરવા કહ્યું છે. આ સિવાય બેંકે અજાણતાં મેલમાં આવેલા કોઈ પણ એટેચમેન્ટ, એસએમએસ અને કોલ્સથી સાવધાન રહેવા કહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેંક સમયાંતરે ચેતવણીઓ જારી કરે છે દેશની સૌથી મોટી બેંક સમયાંતરે ગ્રાહકોની સલામતી માટે ચેતવણીઓ જારી કરતી રહે છે. SBIનો હેતુ ગ્રાહકોના નાણાંની સુરક્ષિત કરવાનો છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.

બેન્કિંગ ફ્રોડના કેસમાં સતત સામે આવી રહ્યા છે લોકડાઉન દરમિયાન બેન્કિંગ ફ્રોડના કેસોમાં વધારો થયો છે. RBIના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018-19માં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે 71,543 કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5916 કેસ નોંધાયા હતા જેમાં 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં, બેંકના છેતરપિંડીના કુલ 53,334 કેસ નોંધાયા છેજેમાં 2.05 લાખ કરોડની છેતરપિંડી થઇ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">