ભારતીય મૂળના વ્યક્તિએ 500 કરોડમાં ખરીદી ‘ડિજિટલ તસ્વીર’, જાણો કેવી રીતે કરી ચુકવણી

અમેરિકામાં ડિજિટલ ફોટોની હરાજી બાદ તેની બધે જ ચર્ચા થવા લાગી. ગુરુવારે અમેરિકન કલાકાર માઇક વિંકેલમાંનની તસવીરની હરાજીમાં આ તસ્વીર 500 કરોડમાં સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના મેટાકોવને ખરીદી છે.

ભારતીય મૂળના વ્યક્તિએ 500 કરોડમાં ખરીદી 'ડિજિટલ તસ્વીર', જાણો કેવી રીતે કરી ચુકવણી
500 કરોડની તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 15, 2021 | 3:04 PM

અમેરિકામાં ડિજિટલ ફોટોની હરાજી બાદ તેની બધે જ ચર્ચા થવા લાગી. ગુરુવારે અમેરિકન કલાકાર માઇક વિંકેલમાંનની તસવીરની હરાજી લગભગ 5 અબજ રૂપિયામાં થઈ હતી. બધે આ વિષયે ચર્ચા ચાલી કે કોણે આ તસ્વીર ખરીદી? તમને જણાવી દઈએ કે આ તસ્વીર સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના મેટાકોવને ખરીદી છે. ખાસ વાત એ છે કે તેઓએ તેને ક્રિપ્ટોકરન્સીના બદલામાં ખરીદી. આ તસ્વીર માટેની ચુકવણી તેને ક્રિપ્ટોકરન્સીમાં કરી છે.

તમિળ મૂળના મેટાકોવને ‘મેટાપર્સ’ની સ્થાપના કરી છે. મેટાપર્સ નોન-ફંજિબલ ફંડ છે એટલે કે NFT. એનએક્સટી એ એક ડિજિટલ કરંસી છે જેનું પરિભ્રમણ કોવિડ -19 દરમિયાન વધી ગયું છે. લોકો તેનો ઉપયોગ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વસ્તુઓ ખરીદવા માટે કરે છે. NFTનો ઉપયોગ વસ્તુઓની ખરીદી માટે કરવામાં આવે છે જેની આપલે થઈ શકતી નથી.

‘મેટાકોવન’ એટલે ‘મેટાનો રાજા’

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેટાકોવન પાસે થોડા દિવસો પહેલા બેંક ખાતું પણ નહોતું. તેમની પાસે હજી ઘર કે કાર નથી. 2013 માં જ્યારે બિટકોઇનનું મૂલ્ય 100 ડોલર હતું મેટકોવને ક્રિપ્ટોકરન્સી શરૂ કરી. ‘મેટાકોવન’ નામ તેમને તેની માતાએ આપ્યું હતું. તેણે કહ્યું કે તમિળમાં ‘મેટાકોવન’ નો અર્થ છે ‘મેટાનો કિંગ’.

મેટાકોવન યુ.એસ. અને કેનેડામાં પણ રહી ચૂક્યો છે, પરંતુ આખરે સિંગાપોર પાછો ફર્યો અને અહીં સ્થાયી થયો. મેટાકોવનને આશા છે કે કરંસી NFT વિશ્વમાં બદલાવ લાવી શકે છે. આ એવો જ બદલાવ લાવી શકે છે જેવો તેલના આગમન સાથે બદલાવ આવ્યો હતો. કોઈપણ નવી તકનીકના આગમન પર ભંડોળનું વિતરણ થવાની સંભાવના હોય છે.

NFTનું વેચાણ 8.63 કરોડ ડોલર સુધી

ઓપનસીના મતે જાન્યુઆરીમાં NFTનું માસિક વેચાણ 80 લાખ ડોલરથી વધીને 8.63 કરોડ ડોલર થયું હતું. એક વર્ષ પહેલા તેનું માસિક વેચાણ 15 લાખ ડોલર હતું. ઓપનસીના સહ-સ્થાપક જણાવે છે કે જે લોકો કમ્પ્યુટર પર લાંબો સમય વિતાવે છે તેમના માટે ડિજિટલ વર્લ્ડ જ દુનિયા છે, તેથી ‘ડિજિટલ વર્લ્ડ’માં તેનું ખૂબ મહત્વ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">