સુરતની મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની […]
સુરત: બળદેવ સુથાર સુરતમાં કોરોના વાઈરસે વેપારીની કમર ભાંગી કાઢી છે. વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે તો કેટલાક વેપારીઓના પેમેન્ટ અટવાયા છે, જ્યારે કેટલાકનાં તો ધંધા જ ઠપ થઈ ગયા છે. દરમિયાન સુરતમાં એક વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગર માટે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતુ. મજબુરી વશ ‘ખેંપિયો’ બનેલો […]
સુરત: બળદેવ સુથાર સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઈને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે, આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્
લોકડાઉન થતા અવનવી ઘટનાઓ સામે આવતી રહી હતી. જે ન થવાની વાતો અને ઘટના સામે આવી લોકો રૂપિયા કમાવા કે રૂપિયા ન મળતા કંઈક ને કાંઈક કરી બેસતા હોય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં […]
કોરોના વાઈરસના કારણે દેશ સહિત વિશ્વના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો હતો. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી હતી. કોરોના વાઈરસના કારણે હજારો લોકો બેકાર બન્યા હતા. બેકાર બનેલા લોકો રોજગારના બીજા રસ્તાઓ અપનાવ્યા હતા. તો કેટલાક લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. આવો જ એક ચોર પોલીસના હા�
લ્યો કરો વાત સુરતમાં દારૂની ખેપ મારવાનું જૂની પદ્ધતિ શરૂ થઈ વર્ષો પહેલા લતીફ દ્વારા દરિયાઈ માર્ગે વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો તેમ સુરતમાં પણ દમણથી દરિયાઈ માર્ગે 1-2 લાખ નહીં પણ 13 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તેવામાં સુરત પોલીસના સઘન ચેકિંગ વચ્ચે દારૂ માફિયાઓ હેમખેમ રીતે શહેરમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે […]
સુરતમાં લોકડાઉન બાદ હીરા બજાર ધીરેધીરે શરૂ થઈ રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ચુકી છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા અલગ અલગ બજારોમાં ટ્રાફિક ન સર્જાય અને લોકોને અગવડ ન પડે અને રોડ પર સરખી રીતે પાર્કિંગ થાય તે માટે પોલીસ કામગીરી કરવામાં આવી રહી છે લો પોલીસ પણ હવે ગાડીની હવા […]
સુરત: બળદેવ સુથાર પીપલોદમાં કારગીલ ચોક પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. તેમાં રાહદારી પરેશ માલવી અને ગોવિંદસિંગનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરા તેમજ ઘટના સ્થળે કારના તુટેલા સાઈડ ગ્લાસના આધારે તપાસ હાથ ધરી હતી. બાદ એક સ્થળે સીસીટીવી કેમેરામાં ભેદી કાર દેખાઈ હતી. તપાસ કરતા પોલીસ આરોપી સુધી [&h
સુરતના સરથાણા વિસ્તારમાં પીસીઆર વાનની આવન જાવન હોવા છતા, તસ્કરોએ ત્રણ બાઈકની ચોરી કરી. સુરતમાં રાત્રે ગુન્હા ઓછા બને તે માટે પીસીઆર વાન દ્વારા પેટ્રોલિગ કરવામાં આવતુ હોય છે. પરંતુ સરથાણા વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી ઘટના બની છે. પીસીઆર વાનની આવન જાવન વચ્ચે તસ્કરોએ તેમનો કસબ અજમાવીને બાઈકની ચોરી કરી. […]
સુરતના પિપલોદ વિસ્તારમાં ગત રાત્રે સર્જાયેલ હીટ એન્ડ રન કેસમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. કાર ચાલકે બે રાહાદારીઓને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જો કે બન્ને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ […]