Nirupa Duva

Nirupa Duva

Sub Editor - TV9 Gujarati

nirupa.duva@tv9.com

છેલ્લા ચાર વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી લાઇફ સ્ટાઇલ, નેશનલ, ટ્રાવેલ, હેલ્થ, બોલિવુડ અને સ્પોર્ટ્સ કેટેગરીમાં કાર્યરત. ડેટા બેઝ સ્ટોરી લખવામાં વિશેષ રુચિ ધરાવે છે. અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે.

Read More
સલમાન ખાનની ‘ગર્લફ્રેન્ડ’ લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

સલમાન ખાનની ‘ગર્લફ્રેન્ડ’ લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

સલમાન ખાન અને લુલિયાની પહેલી મુલાકાત 2010માં ડબલિનમાં થઈ હતી. બંને પાર્ટી, ઈવેન્ટ કે ફિલ્મ પ્રમોશન દરમિયાન સાથે જોવા મળે છે સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસના ફSalman Khan girlfriend Lulia beautiful photo

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ આંટાફેરા માર્યા હતા

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ આંટાફેરા માર્યા હતા

સલમાન ખાન ફાયરિંગ કેસમાં શૂટર વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસ સાથે જોડાયેલી વધુ માહિતી પણ શેર કરી છે. શૂટર ફાયરિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી હતી.

IPL 2024 : પંજાબ કિંગ્સ સામેની જીત બાદ હાર્દિક પંડ્યાની એક ભૂલ મોંઘી પડી, લાખોનો દંડ ફટકારવામાં આવ્યો

IPL 2024 : પંજાબ કિંગ્સ સામેની જીત બાદ હાર્દિક પંડ્યાની એક ભૂલ મોંઘી પડી, લાખોનો દંડ ફટકારવામાં આવ્યો

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગુરુવારના રોજ રમાયેલી પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની 33મી મેચમાં આચાર સંહિતાના ઉલ્લંધનનો આરોપ લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિકે નક્કી કરેલા સમયમાં બોલિંગની 20 ઓવર પુરી કરવામાં અસફળ રહ્યો હતો. જેના કારણે તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એક કહેવત છે કે ‘જીવન એવું જીવો કે આખો મલક યાદ કરે’ આજે જામનગરના આ બિઝનેસમેનને આખો દેશ યાદ કરે છે, આવો છે કાઠિયાવાડી પરિવાર

એક કહેવત છે કે ‘જીવન એવું જીવો કે આખો મલક યાદ કરે’ આજે જામનગરના આ બિઝનેસમેનને આખો દેશ યાદ કરે છે, આવો છે કાઠિયાવાડી પરિવાર

આજે કહેવાય કે, જામનગરનું નામ દુનિયાભરમાં ફેમસ કેમ છો તો એ 2 કારણોથી છે. એક જામનગરની બાંધણી અને બીજું જામનગરનું રિલાયન્સ જેનું નામ આજે વિદેશમાં પણ ગુંજી ઉઠે છે. તો આજે આપણે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પરિવાર વિશે વાત કરીશું.

એક કિડની દવાની એલર્જી હિંમત હારી નહિ, ટ્રેક પર ઉતરી ઈતિહાસ રચી દીધો, આવો છે પરિવાર

એક કિડની દવાની એલર્જી હિંમત હારી નહિ, ટ્રેક પર ઉતરી ઈતિહાસ રચી દીધો, આવો છે પરિવાર

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો મેડલ અંજુ બોબી જ્યોર્જે અપાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અંજુ એક કિડનીના સહારે વર્લ્ડમાં ટોપ પર પહોંચી હતી આનો ખુલાસો ખેલાડીએ પોતે કરી ચૂકી છે. તો આજે આપણે ખેલાડીના જન્મદિવસ પર અંજુએ રોબર્ટ બોબી જ્યોર્જના પરિવાર વિશે વાત કરીએ.

લગ્ઝરી કાર છોડી નીતા અંબાણી સાથે બસમાં જતા હતા મુકેશ અંબાણી, જાણો મુકેશ અંબાણીએ LOVE મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ

લગ્ઝરી કાર છોડી નીતા અંબાણી સાથે બસમાં જતા હતા મુકેશ અંબાણી, જાણો મુકેશ અંબાણીએ LOVE મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે કોણ નથી જાણતું. આજે મુકેશ અંબાણીનો 67મો જન્મદિવસ છે, તો આપણે પરિવાર વિશે તો વાત કરી હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

IPL 2024 :   જ્યારે મુશ્કેલીમાં હતું મુંબઈ ઈન્ડિયન્સ, ત્યારે “સુપર કેપ્ટન ” બન્યો રોહિત શર્મા,જુઓ વીડિયો

IPL 2024 : જ્યારે મુશ્કેલીમાં હતું મુંબઈ ઈન્ડિયન્સ, ત્યારે “સુપર કેપ્ટન ” બન્યો રોહિત શર્મા,જુઓ વીડિયો

પંજાબ કિંગ્સના બેટ્સમેન આશુતોષ શર્માની બેટિંગ જોઈ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના હોશ ઉડી ગયા હતા. જ્યારે મુશ્કેલીમાં મુંબઈની ટીમ હતી ત્યારે રોહિત શર્મા કેપ્ટન બન્યો હતો.

IPL 2024  : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

IPL 2024 : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

મુંબઈ વિરુદ્ધ આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો અને પંજાબ કિંગ્સનો સ્કોર તે સમયે 77/6 હતા. આ દરમિયાન પંજાબના ચાહકોએ પણ આશા છોડી દીધી હતી કે, પંજાબ જીતશે પરંતુ આશુતોષ સ્ટ્રાઈક પર આવી 61 રનની ઈનિગ્સ રમી હતી.

West Bengal Election 2024: પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળ્યો

West Bengal Election 2024: પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળ્યો

પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા CRPF જવાનનું રહસ્યમય રીતે મોત થયું હતું.પોલિંગ બૂથના બાથરૂમમાંથી ઓન ડ્યુટી CRPF જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

કેરીમાં ઘણા એવા ગુણ હોય છે જે પાચનમાં મદદ કરે છે . કેરીમાં વિટામિન સી અને એ સાથે ઝિંક અને વિટામિન ઇ જેવા પોષક તત્વો હોય છે. કેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે|Mangoes health Benefits

ફરી વધી બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલી,  IPLમાંથી પણ કરી ચૂક્યા છે સારી આવક

ફરી વધી બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલી, IPLમાંથી પણ કરી ચૂક્યા છે સારી આવક

બોલિવુડ અભિનેત્રી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા ફરી એક વખત કાયદાની જાળમાં ફસાયા છે. ED એ રાજ કુંદ્રાની 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં જુહુનો બંગલો પણ સામેલ છે.રાજ કુન્દ્રા IPL ટીમ રાજસ્થાન રોયલ્સના સહ-સ્થાપક અને સહ-માલિક પણ રહી ચૂક્યો છે.

સુનીલ શેટ્ટીએ જમાઈ કે.એલ રાહુલને જન્મદિવસની પાઠવી શુભકામના, જુઓ ફોટો

સુનીલ શેટ્ટીએ જમાઈ કે.એલ રાહુલને જન્મદિવસની પાઠવી શુભકામના, જુઓ ફોટો

સુનીલ શેટ્ટીના જમાઈ કે.એલ રાહુલ 18 એપ્રિલના રોજ પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ વચ્ચે સુનીલ શેટ્ટીએ પોતાની દિકરી આથિયા શેટ્ટીના પતિ કે.એલ રાહુલનો ફોટો શેર કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">