બોટાદના APMCમાં કપાસના મહતમ ભાવ રૂ.5515 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 29-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4555 થી 5515 રહ્યા. મગફળી મગફળીના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4625 થી 5695 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.29-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1290થી 2315 રહ્યા. ઘઉં ઘઉંના તા.29-10-2020ના […]
પોરબંદરના APMCમાં જુવારના મહતમ ભાવ રૂ.3175 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 28-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4255 થી 5525 રહ્યા. મગફળી મગફળીના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 5500 થી 6050 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.28-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1300 થી 1630 રહ્યા. ઘઉં ઘઉંના […]
જામનગરના APMCમાં મગફળીના મહતમ ભાવ રૂ.7325 રહ્યા, જાણો ગુજરાતના વિવિધ એપીએમસીમાં જુદા-જુદા પાકોના 26-10-2020ના રોજ શુ ભાવ રહ્યાં ? કપાસ કપાસના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 4350 થી 5550 રહ્યા. મગફળી મગફળીના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 5250 થી 7325 રહ્યા. ચોખા પેડી (ચોખા)ના તા.26-10-2020ના રોજ APMCના ભાવ રૂ. 1772 થી 1895 રહ્યા. ઘઉં ઘઉંના […]
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પર બનાવામાં આવેલ કોઝવે આને ચેકડેમ તૂટી ગયો છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે મોજ નદીમાં પાણીની પુષ્કળ આવકથી મોજ નદી પર બાંધવામાં આવેલ કોઝવે અને ચેકડેમ તૂટી પડ્યો હતો. અહીથી દરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે નીકળતા હોઈ છે પરંતુ કોઝવે તૂટી જવાને કારણે ખેડૂતો ને ભારે હાલાકીનો [&
ભાવનગરના અલંગ તરફ જોખમી જહાજ આવી રહ્યું છે. જહાજ ‘જે-નાટ’ની ગુપ્તચર શાખાઓ તપાસ કરી રહી છે. બાંગ્લાદેશે આ જહાજને નકારી કાઢયું હતું જ્યારે ટગ સી-કાસ ખેંચીને આ જહાજને અલંગ લાવી રહ્યું છે. 14 ઓકટોબરે આ જહાજ અલંગ પહોંચશે. જહાજ ‘જે-નાટ’ની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઇ રહી છે. રાજયના પોલીસ વિભાગે અલંગ એસોસિએશનને લેખિત જાણ પણ કરી છે. […]
સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યારે સુરત સિવિલના ડોક્ટર કોરોનીથી સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના વોર્ડબોય, બેન્કના ઓફિસર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શહેરના પાલિકાના શિક્ષક જ્યારે 3 ખાનગી શિક્ષકો �
આજે જીએસટી કાઉન્સિલની લોકડાઉન પછી બીજી બેઠક મળી રહીં છે. કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અપાય અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટાડવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી ધારણા છે. જેને લઇને કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જશે. કરદાતાને જીએસ�
ગાંધીનગરમાં આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સી.આર.પાટીલ, સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે ચર્ચા કરવામાં આવશે. નામોની સૂચી બનાવીને દિલ્હી મોકલવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRI
દેશભરમાં UPSCની પરીક્ષા યોજાઇ રહી છે, ત્યારે અમદાવાદમાં UPSCના 23,120 પરીક્ષાર્થીઓ 81 સેન્ટર પર બે તબક્કામાં પરીક્ષા આપી રહ્યા છે. પહેલા તબક્કાના પેપરનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાડા 11 વાગ્યાનો અને બીજા તબક્કાના પેપરનો સમય બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યાનો છે. કોરોનાના નિયમો સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ �
બનાસકાંઠા જિલ્લામાં VCEના હડતાળના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી નથી થતી. સરકારે VCEના હડતાળ મામલે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામપંચાયત સ્તરે જ મગફળીની ઓનલાઈન નોંધણી થાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા મ�